જેમાં બેડી મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ વણકર સાહેબ તેની સાથે જાડેજા સાહેબ,ભાવના બહેન તેમજ દક્ષાબહેન એ આપણી વિદ્યાલય ની મુલાકાત લીધી. તેમને વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીદીદી સાથે પરિચય મુલાકાત કર્યો. દીદી એ આપણા વિદ્યાલય વિશે માહિતી આપી. તેમજ આ તકે પોલીસ મિત્રો એ બધા શિક્ષકો નો પરિચય કર્યો. અને તેમની સાથે શિક્ષક દિવસ ના અભિનંદન આપ્યા.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Tuesday, September 5, 2023
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે. વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...