સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Wednesday, August 7, 2024
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યાર્થીઓ ની જાગૃતિ માટે સાઈબર અવેરનેશ કાર્યક્રમ યોજાયો.
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ગુજરાત પોલીસ વિભાગ ના સી.આઇ. ડી ક્રાઇમ દ્વારા વિદ્યાલય માં સાઇબર ક્રાઇમ ના અવેરનેશ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં માધ્યમિક વિદ્યાલય ના પ્રધાનઆચાર્ય હેમાંશુ ભાઈ પરમાર એ સાઇબર ક્રાઈમ વિશે અને તેના થી બચવા ના ઉપાયો તેમજ વિવિધ જાણકારી આપી હતી. તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ પોપટ સાહેબ ઉપસ્થિત હતા તેમને વિદ્યાર્થીઓ અને વિદ્યાલય થી તેઓ પ્રભાવિત થયા. આ તકે વિદ્યાલય ના પ્રધાનાચાર્યા મયુરીબહેન કપુરીયા તેમજ બેડી મરીન થી કોન્સ્ટેબલ ઉપસ્થિત હતા.
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...