સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Monday, March 17, 2025
શિશુવાટિકા નું ત્રીજું સોપાન.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના શિશુ વાટિકા વિભાગનું તુતિય વાલી સોપાન યોજાયું જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય,વંદના,પરિચય અલગ અલગ કક્ષ મુજબ નું પ્રાયોગિક થયું જેમાં ક્ષમતા આધારિત પ્રવૃતિઓ કરવામાં આવી. આપની વિદ્યાલય ના શિશુ વિભાગ ના માર્ગદર્શક અને પ્રાંત શિશુ વાટિકા પ્રમુખ,પૂર્ણ કાલીન કાર્યકર્તા એવા રીનાબહેન દવે એ વાલીઓ ને વિવિધ ક્ષમતાઓ વિશે નું બૌધિક આપ્યું.આ સોપાન માં ૧૨૨ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબા જાડેજા (પ્રાંત બાલિકા શિક્ષણ સંયોજક), વિદ્યાલય ના શિશુ વાટિકા ના પ્રધાનઆચાર્ય દીક્ષાદીદી ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ વાલીઓ,વિદ્યાર્થીઓ,આચાર્યો જોડાયા હતા.
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...